પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંસદમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
02 OCT 2022 4:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવનમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:
"PM @narendramodi એ આજે સંસદ ભવનમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1864516)
મુલાકાતી સંખ્યા : 187
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam