પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની જયંતી પર નમન કર્યા
લોકોને ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપે ખાદી અને હસ્તકલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરી.
પોસ્ટેડ ઓન:
02 OCT 2022 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ લોકોને ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપે ખાદી અને હસ્તકલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરી છે. તેમણે મહાત્મા ગાંધી વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"#ગાંધીજયંતી પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પું છું. આ ગાંધી જયંતી એથી પણ વિશેષ છે કારણ કે ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. બાપુના આદર્શો પર હંમેશા જીવંત રહો. હું તમને બધાને ગાંધીજીને શ્રદ્ધાંજલિ તરીકે ખાદી અને હસ્તકલા ઉત્પાદનો ખરીદવાની પણ વિનંતી કરું છું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1864333)
મુલાકાતી સંખ્યા : 270
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam