પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મલેશિયાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી તુન ડૉ. એસ. સેમી વેલુના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
15 SEP 2022 10:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને મલેશિયાના પ્રથમ પ્રવાસી ભારતીય સમ્માન પુરસ્કાર વિજેતા તુન ડૉ. એસ. સેમી વેલ્લુના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મલેશિયાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને મલેશિયાના પ્રથમ પ્રવાસી ભારતીય સમ્માન પુરસ્કાર વિજેતા તુન ડૉ. એસ. સેમી વેલ્લુના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ઓમ શાંતિ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1859493)
મુલાકાતી સંખ્યા : 218
આ રીલીઝ વાંચો:
Bengali
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada