પોસ્ટેડ ઓન:
18 AUG 2022 8:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી અને તેમના પરિવાર સાથે અદ્ભુત વાતચીત થઈ."
SD/GP/JD