પ્રધાનમંત્રીનું કાર્યાલય

તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને પીએમ સાથે મુલાકાત કરી

Posted On: 17 AUG 2022 5:33PM by PIB Ahmedabad


તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ કે સ્ટાલિને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"તામિલનાડુના મુખ્ય પ્રધાન, થિરુ @mkstalin પ્રધાનમંત્રી શ્રીને મળ્યા."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1852680) Visitor Counter : 168