ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે શ્રી રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો
શ્રી અમિત શાહે કહ્યું કે, શ્રી ઝુનઝુનવાલાના બહોળા અનુભવ અને શેરબજારની સમજણ અસંખ્ય રોકાણકારોને પ્રેરિત કરે છે
તેમને હંમેશા તેમના બુલિશ અંદાજ માટે યાદ કરવામાં આવશે
Posted On:
14 AUG 2022 11:51AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શ્રી રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ટ્વીટર પરના તેમના શોક સંદેશમાં શ્રી અમિત શાહે કહ્યું, “રાકેશ ઝુનઝુનવાલાજીના નિધન વિશે જાણીને દુઃખી છું. તેમના બહોળા અનુભવ અને શેરબજારની સમજણએ અસંખ્ય રોકાણકારોને પ્રેરણા આપી છે. તેઓ હંમેશા તેમના બુલિશ અંદાજ માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ શાંતિ.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1851722)
Visitor Counter : 202