ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી


ભારતનું હેન્ડલૂમ ક્ષેત્ર આપણા સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે

2015 માં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જ 7 ઓગસ્ટને દિવસે 1905માં શરૂ થયેલી સ્વદેશી ચળવળની યાદમાં અને આ પ્રાચીન ભારતીય કલાને પુનર્જીવિત કરવા માટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

તે દેશવાસીઓને સ્વદેશી વણકરો દ્વારા વણેલા હેન્ડલૂમ ઉત્પાદનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો પણ હેતુ છે.

આ 8મા રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે પર, ચાલો આપણે આપણા હાથશાળના વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવાના શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના સંકલ્પને આગળ વધારવા હાથ મિલાવીએ અને આપણા હાથશાળ વણકરોને, ખાસ કરીને મહિલાઓને સશક્ત કરીએ.

Posted On: 07 AUG 2022 12:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

શ્રી અમિત શાહે ટ્વીટ્સની શ્રેણીમાં જણાવ્યું હતું કે ભારતનું હેન્ડલૂમ ક્ષેત્ર આપણા સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. 2015માં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ જ 7 ઓગસ્ટને દિવસે 1905માં શરૂ થયેલી સ્વદેશી ચળવળની યાદમાં અને આ પ્રાચીન ભારતીય કલાને પુનર્જીવિત કરવા માટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે "તેનો ઉદ્દેશ દેશવાસીઓને સ્વદેશી વણકરો દ્વારા વણેલા હેન્ડલૂમ ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. આ 8મા રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે પર, ચાલો આપણે આપણા હેન્ડલૂમ વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા અને આપણા હેન્ડલૂમ વણકરોને, ખાસ કરીને મહિલાઓને સશક્ત કરવાના મોદી સરકારના સંકલ્પને આગળ ધપાવવા હાથ મિલાવીએ.

India’s Handloom sector signifies our rich and diverse cultural heritage.

In 2015, PM @narendramodi declared August 7 as the National Handloom Day to commemorate the Swadeshi movement that began in 1905 on the same day and to revive this Indian ancient art.

— Amit Shah (@AmitShah) August 7, 2022

India’s Handloom sector signifies our rich and diverse cultural heritage.

In 2015, PM @narendramodi declared August 7 as the National Handloom Day to commemorate the Swadeshi movement that began in 1905 on the same day and to revive this Indian ancient art.

— Amit Shah (@AmitShah) August 7, 2022

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1849347) Visitor Counter : 230