પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ 2022ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કર્યું

Posted On: 06 AUG 2022 12:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"2022 ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું."

SD/GP/NP



(Release ID: 1849056) Visitor Counter : 161