પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ જૂડો પ્લેયર, તુલિકા માનને અભિનંદન પાઠવ્યા

Posted On: 03 AUG 2022 11:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ જૂડો ખેલાડી તુલિકા માનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"તુલિકા માન બર્મિંગહામ ગેમ્સમાં ઝળકી છે! જૂડોમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેણીને અભિનંદન. મેડલ તેણીની પ્રતિષ્ઠિત રમત કારકિર્દીમાં વધુ એક સિધ્ધિ છે. તેણીને તેના આગામી પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1848184) Visitor Counter : 112