સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
12 JUL 2022 9:08AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 199 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,31,043 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.30% છે
સાજા થવાનો દર હાલમાં 98.50% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 13,265 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,96,427 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,615 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 3.23% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.24% છે
કુલ 86.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,21,292 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1840859)
Visitor Counter : 206