સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 04 JUL 2022 11:22AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.98 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,13,864 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.26% છે

સાજા થવાનો દર હાલમાં 98.53% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 13,958 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,79,477 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,135 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.85% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.74% છે

કુલ 86.39 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,32,978 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1839039) Visitor Counter : 182