સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
02 JUL 2022 9:36AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.84કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,09,568 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.25% છે
સાજા થવાનો દર હાલમાં 98.54% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 14,684 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,51,590 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 17,092 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.14% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.56% છે
કુલ 86.32 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,12,570 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1838758)
Visitor Counter : 198