પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સીએ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
01 JUL 2022 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીએ દિવસ પર તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ એક વિડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આપણી અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા હોય છે. સીએ દિવસ પર, તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છાઓ. તેઓ અર્થતંત્રમાં વૃદ્ધિ અને પારદર્શિતાને આગળ વધારવા માટે સખત મહેનત કરતા રહે."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1838419)
મુલાકાતી સંખ્યા : 290
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam