સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
09 JUN 2022 9:02AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.59 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 32,498 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે
સાજા થવાનો દર હાલમાં 98.71% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,591 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,40,301 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,240 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.13% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.31% છે
કુલ 85.38 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,40,615 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832456)
Visitor Counter : 194