પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ યુપીના મથુરામાં માર્ગ અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                07 MAY 2022 10:36AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મથુરામાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલો માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: પ્રધાનમંત્રી"
 
 
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1823428)
                Visitor Counter : 208
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Malayalam 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada