પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હનુમાન જયંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
16 APR 2022 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “શક્તિ, હિંમત અને સંયમના પ્રતિક એવા ભગવાન હનુમાનજીની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પવનપુત્રની કૃપાથી દરેકનું જીવન હંમેશા શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનથી ભરેલું રહે.”
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1817222)
મુલાકાતી સંખ્યા : 247
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada