સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 26 MAR 2022 9:01AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 182.87 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 16,741 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે

સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,349 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,80,436 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,660 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.25% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.29% છે

કુલ 78.63 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 6,58,489 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1809933) Visitor Counter : 175