PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું બુલેટિન

Posted On: 14 MAR 2022 5:38PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 180.19 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 36,168 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.72% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 4,377 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,41,449 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,503 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.47% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.47% છે
  • કુલ 77.90 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 5,32,232 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona          #IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

 

infographic on covid 19 updates

 

Image

ભારતમાં સક્રિય કેસનું ભારણ (36,168), 675 દિવસમાં સૌથી ઓછું

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1805625

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ 
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1805615

COVID-19 રસીકરણ અપડેટ

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1805713

TWEET LINKS

SD/GP/JD

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1805947) Visitor Counter : 217