પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દિલ્હીના ગોકુલપુરીમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
12 MAR 2022 6:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"દિલ્હીના ગોકુલપુરીમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964