સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 179.33 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 18.69 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.69%

છેલ્લા 24 કલાકમાં 4,575 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 46,962

સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.62%

Posted On: 09 MAR 2022 9:39AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 18.69 લાખ (18,69,103) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 179.33 કરોડ (1,79,33,99,555)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. જે 2,08,48,528 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,04,02,292

બીજો ડોઝ

99,78,958

સાવચેતી ડોઝ

42,68,734

FLWs

પ્રથમ ડોઝ

1,84,10,832

બીજો ડોઝ

1,74,66,501

સાવચેતી ડોઝ

64,41,480

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,55,80,872

 

બીજો ડોઝ

3,20,34,392

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ


55,28,59,320

બીજો ડોઝ

45,16,84,524

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,24,50,051

બીજો ડોઝ

18,18,71,562

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,65,40,606

બીજો ડોઝ

              11,32,63,060

સાવચેતી ડોઝ

1,01,46,371

સાવચેતી ડોઝ

2,08,56,585

કુલ

1,79,33,99,555

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 7,416 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,24,13,566 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.69% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00155MW.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 4,575 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XOQR.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 46,962. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.11% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030KSX.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,97,904 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 77.52 કરોડથી વધારે (77,52,08,471) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.62 % છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.51% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TDAI.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1804247) Visitor Counter : 178