પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી શિવ કુમાર પારીકના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
06 MAR 2022 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીના લાંબા સમયના સહયોગી શ્રી શિવ કુમાર પારીકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી શિવ કુમાર પારીકજીના નિધનથી દુઃખ અનુભવું છું. અમારી પાર્ટીની વિચારધારામાં મજબૂતીથી મૂળ ધરાવતા, તેમણે પોતાની જાતને સેવા, રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કરી અને અટલજી સાથે નજીકથી કામ કર્યું. વર્ષોથી તેમની સાથેની મારી વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1803298)
आगंतुक पटल : 289
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam