સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 177.79 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 8 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.60%

છેલ્લા 24 કલાકમાં 7,554 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 85,680

સાપ્તાહિક પોઝિટિવિટી દર 1.06%

Posted On: 02 MAR 2022 9:40AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 8 લાખ (8,55,862) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 177.79 કરોડ (1,77,79,92,977)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. જે 2,05,01,806 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,04,01,654

બીજો ડોઝ

99,68,740

સાવચેતી ડોઝ

41,86,679

FLWs

પ્રથમ ડોઝ

1,84,09,677

બીજો ડોઝ

1,74,45,792

સાવચેતી ડોઝ

62,54,208

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,49,28,343

 

બીજો ડોઝ

2,81,84,270

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

55,19,32,210

બીજો ડોઝ

44,51,55,748

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,22,93,199

બીજો ડોઝ

18,03,66,630

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,64,28,876

બીજો ડોઝ

11,23,38,844

સાવચેતી ડોઝ

96,98,107

સાવચેતી ડોઝ

2,01,38,994

કુલ

1,77,79,92,977

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 14,123 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,23,38,673 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.60% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001PCMT.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 7,554 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002V4TF.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 85,680. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.20% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00384X8.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,84,059 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 76.91 કરોડથી વધારે (76,91,67,052) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.06 % છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.96% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GFLF.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1802236) Visitor Counter : 174