સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 17 FEB 2022 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 174.24 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,32,918 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.78% છે

સાજા થવાનો દર હાલમાં 98.03% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 67,538 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,19,10,984 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,757 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.61% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.04% છે

કુલ 75.55 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,79,705 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1798941) Visitor Counter : 226