સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
15 FEB 2022 9:10AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 173.42 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,23,127 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.99% છે
સાજા થવાનો દર હાલમાં 97.82% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 82,817 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,17,60,458 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 27,409 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.23% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.63% છે
કુલ 75.30 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 12,29,536 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1798432)
Visitor Counter : 276
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam