પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મણિપુરના રાની ગેઈડિનીલુ રેલ્વે સ્ટેશન પહોંચેલી પ્રથમ ગૂડ્સ ટ્રેનની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
29 JAN 2022 6:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં રાની ગેઈડિનીલુ રેલ્વે સ્ટેશન પર પહોંચેલી પ્રથમ ગૂડ્સ ટ્રેનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મણિપુરની કનેક્ટિવિટી વધારવામાં આવશે અને વાણિજ્યને વેગ મળશે.
પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી (DoNER) શ્રી જી કિશન રેડ્ડીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉત્તરપૂર્વનું પરિવર્તન ચાલુ છે.
મણિપુરની કનેક્ટિવિટી વધારવામાં આવશે અને વાણિજ્યને વેગ મળશે. રાજ્યના અદ્ભુત ઉત્પાદનો સમગ્ર દેશમાં પ્રવાસ કરી શકે છે."
SD/GP/JD
(रिलीज़ आईडी: 1793529)
आगंतुक पटल : 326
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
English
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam