પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલા લજપત રાયને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

Posted On: 28 JAN 2022 9:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલા લજપત રાયને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતી પર શુભેચ્છાઓ. સ્વતંત્રતા ચળવળમાં તેમની હિંમત, સંઘર્ષ અને સમર્પણની ગાથા દેશવાસીઓ હંમેશા યાદ રાખશે."

 

पंजाब केसरी लाला लाजपत राय को उनकी जयंती पर सादर नमन। स्वतंत्रता आंदोलन में उनके साहस, संघर्ष और समर्पण की कहानी देशवासियों के लिए सदैव स्मरणीय रहेगी। pic.twitter.com/T3bm5dZMJ9

— Narendra Modi (@narendramodi) January 28, 2022

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1793161) Visitor Counter : 90