PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 27 JAN 2022 6:00PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 163.84 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ  22,02,472 થયુ
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 5.46% છે
  • સાજા થવાનો દર હાલમાં 93.33% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 3,06,357 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,76,77,328 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,86,384 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 19.59% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 17.75% છે
  • કુલ 72.21 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,62,261 ટેસ્ટ કરાયા

 

  #Unite2FightCorona                                                                                    #IndiaFightsCorona

 

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****   

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 164 કરોડને પાર

વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1792888

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1792884

રાષ્ટ્રીય નિયમનકારે બે COVID-19 રસીઓ- કોવેક્સિન અને કોવિશિલ્ડની "શરતી બજાર અધિકૃતતા" ને મંજૂરી આપી

વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1792956

Tweet Links:

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1793097) Visitor Counter : 144