સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 163.84 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 22 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 93.33%

છેલ્લા 24 કલાકમાં 2,86,384 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (22,02,472)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (17.75%)

Posted On: 27 JAN 2022 9:23AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 22 લાખ ( 22,35,267) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 163.84 કરોડ (1,63,84,39,207)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.

જે 1,78,47,482 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,93,820

બીજો ડોઝ

98,37,436

Precaution Dose

29,87,993

FLWs

પ્રથમ ડોઝ

1,83,92,579

બીજો ડોઝ

1,71,74,064

સાવચેતી ડોઝ

31,02,620

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

4,37,27,771

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

53,70,23,165

બીજો ડોઝ

39,48,22,719

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,95,79,974

બીજો ડોઝ

16,83,78,040

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,43,87,830

બીજો ડોઝ

10,50,18,240

સાવચેતી ડોઝ

36,12,956

સાવચેતી ડોઝ

97,03,569

કુલ

1,63,84,39,207

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,76,77,328 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 3,06,357 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 93.33% થયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002W6ZT.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 2,86,384 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HM7L.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 22,02,472. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 5.46% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004H2CU.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,62,261 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 72.21 કરોડથી વધારે (72,21,66,248) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 17.75% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 19.59% નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005U1ST.jpg

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1792908) Visitor Counter : 160