સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 156.76 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 66 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 94.51%

છેલ્લા 24 કલાકમાં 2,71,202 દૈનિક નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ સામે આવ્યા; ગઈકાલથી તેમાં 28.17 ટકાનો વધારો

ભારતમાં સક્રિય કેસનું ભારણ (15,50,377)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (13.69%)

Posted On: 16 JAN 2022 9:26AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 66 લાખ ( 66,21,395) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 156.76 કરોડ (1,56,76,15,454)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.  જે 1,68,19,744 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,90,230

બીજો ડોઝ

97,78,245

સાવચેતી ડોઝ

17,92,784

FLWs

પ્રથમ ડોઝ

1,83,88,876

બીજો ડોઝ

1,70,49,834

સાવચેતી ડોઝ

14,45,001

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

3,38,50,912

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

52,43,73,196

બીજો ડોઝ

36,77,87,472

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,74,63,780

બીજો ડોઝ

16,06,21,798

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,30,32,724

બીજો ડોઝ

10,05,59,109

સાવચેતી ડોઝ

10,81,493

સાવચેતી ડોઝ

43,19,278

કુલ

1,56,76,15,454

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,50,85,721 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,38,331 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 94.51% થયો છે.

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 2,71,202 નવા કેસ નોંધાયા છે.

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 15,50,377. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 4.18% છે,

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,65,404 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 70.24 કરોડથી વધારે (70,24,48,838) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 13.69% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 16.28% નોંધાયો છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790295) Visitor Counter : 188