પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ પર કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 15 JAN 2022 6:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના શુભ અવસર પર કર્ણાટકના લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ એસ બોમાઈ તરફથી મકરસંક્રાંતિની શુભેચ્છાના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

" એક રાજ્ય જે રાષ્ટ્રીય પ્રગતિમાં અભૂતપૂર્વ યોગદાન આપે છે એવા કર્ણાટકના મારા બહેનો અને  ભાઈઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ. 

SD/GP/JD


(Release ID: 1790199) Visitor Counter : 170