સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
13 JAN 2022 9:22AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 154.61 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,17,531 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 3.08% છે
સાજા થવાનો દર હાલમાં 95.59% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 84,825 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,47,15,361 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,47,417 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 13.11% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 10.80% છે
કુલ 69.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ
નંબર.
|
રાજ્ય
|
ઓમિક્રોનના કેસની સંખ્યા
|
ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ
|
1
|
મહારાષ્ટ્ર
|
1367
|
734
|
2
|
રાજસ્થાન
|
792
|
510
|
3
|
દિલ્હી
|
549
|
57
|
4
|
કેરાલા
|
486
|
140
|
5
|
કર્ણાટક
|
479
|
26
|
6
|
પશ્ચિમ બંગાળ
|
294
|
10
|
7
|
ઉત્તર પ્રદેશ
|
275
|
6
|
8
|
તેલંગણા
|
260
|
47
|
9
|
ગુજરાત
|
236
|
186
|
10
|
તામિલનાડુ
|
185
|
185
|
11
|
ઓડિશા
|
169
|
8
|
12
|
હરિયાણા
|
162
|
146
|
13
|
આંધ્ર પ્રદેશ
|
61
|
9
|
14
|
મેઘાલય
|
31
|
16
|
15
|
બિહાર
|
27
|
0
|
16
|
પંજાબ
|
27
|
16
|
17
|
જમ્મુ એન્ડ કાશ્મીર
|
23
|
6
|
18
|
ગોવા
|
21
|
19
|
19
|
મધ્ય પ્રદેશ
|
10
|
10
|
20
|
આસામ
|
9
|
9
|
21
|
ઉત્તરાખંડ
|
8
|
8
|
22
|
છત્તીસગઢ
|
5
|
5
|
23
|
આંદામાન અને નિકોબાર
|
3
|
0
|
24
|
ચંદિગઢ
|
3
|
3
|
25
|
લદાખ
|
2
|
2
|
26
|
પોંડિચેરી
|
2
|
2
|
27
|
હિમાચલ પ્રદેશ
|
1
|
1
|
28
|
મણિપુર
|
1
|
1
|
|
કુલ
|
5488
|
2162
|
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1789585)
Visitor Counter : 292