સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
11 JAN 2022 9:20AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 152.89 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 8,21,446 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 2.29% છે
સાજા થવાનો દર હાલમાં 96.36% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 69,959 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,45,70,131 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,68,063 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 10.64% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 8.85% છે
કુલ 69.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ
નંબર.
|
રાજ્ય
|
ઓમિક્રોનના કેસની સંખ્યા
|
ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ
|
1
|
મહારાષ્ટ્ર
|
1247
|
467
|
2
|
રાજસ્થાન
|
645
|
402
|
3
|
દિલ્હી
|
546
|
57
|
4
|
કર્ણાટક
|
479
|
26
|
5
|
કેરાલા
|
350
|
140
|
6
|
ઉત્તર પ્રદેશ
|
275
|
6
|
7
|
ગુજરાત
|
236
|
186
|
8
|
તામિલનાડુ
|
185
|
185
|
9
|
હરિયાણા
|
123
|
92
|
10
|
તેલંગણા
|
123
|
47
|
11
|
ઓડિશા
|
74
|
8
|
12
|
આંધ્ર પ્રદેશ
|
28
|
9
|
13
|
બિહાર
|
27
|
0
|
14
|
પંજાબ
|
27
|
16
|
15
|
પશ્ચિમ બંગાળ
|
27
|
10
|
16
|
ગોવા
|
21
|
19
|
17
|
મધ્ય પ્રદેશ
|
10
|
10
|
18
|
આસામ
|
9
|
9
|
19
|
ઉત્તરાખંડ
|
8
|
4
|
20
|
મેઘાલય
|
5
|
3
|
21
|
જમ્મુ એન્ડ કાશ્મીર
|
4
|
4
|
22
|
આંદામાન અને નિકોબાર
|
3
|
0
|
23
|
ચંદિગઢ
|
3
|
3
|
24
|
પોંડિચેરી
|
2
|
2
|
25
|
છત્તીસગઢ
|
1
|
1
|
26
|
હિમાચલ પ્રદેશ
|
1
|
1
|
27
|
લદાખ
|
1
|
1
|
28
|
મણિપુર
|
1
|
1
|
|
કુલ
|
4461
|
1711
|
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1789078)
Visitor Counter : 256