સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 05 JAN 2022 9:26AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 147.72 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,14,004 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.61% છે

સાજા થવાનો દર હાલમાં 98.01% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 15,389 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,43,21,803 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 58,097 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.18% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.60% છે

કુલ 68.38 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

653

259

2

દિલ્હી

464

57

3

કેરાલા

185

58

 

રાજસ્થાન

174

88

4

ગુજરાત

154

96

5

તામિલનાડુ

121

108

7

તેલંગણા

84

32

8

કર્ણાટક

77

25

9

હરિયાણા

71

59

10

ઓડિશા

37

4

 

ઉત્તર પ્રદેશ

31

4

 

આંધ્ર પ્રદેશ

24

6

11

પશ્ચિમ બંગાળ

20

4

13

મધ્ય પ્રદેશ

9

9

15

ઉત્તરાખંડ

8

5

 

ગોવા

5

4

 

મેઘાલય

5

0

16

ચંદિગઢ

3

2

17

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

18

આંદામાન અને નિકોબાર ટાપુ

2

0

 

પંજાબ

2

2

20

હિમાચલ પ્રદેશ

1

1

21

લદાખ

1

1

22

મણિપુર

1

1

 

કુલ

1892

766

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1787590) Visitor Counter : 216