સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 146.70 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 1 કરોડ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.13%

છેલ્લા 24 કલાકમાં 37, 379 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,71,830)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.05%)

Posted On: 04 JAN 2022 10:13AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 1 કરોડ (99,27,797) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 146.70 કરોડ (146,70,18,464)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,57,38,732 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

103,88,236

103,88,236

97,21,229

97,21,229

 

FLWs

183,86,265

183,86,265

169,16,589

169,16,589

15-18 વર્ષ સુધીનું વય જૂથ

42,06,433

42,06,433

 

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

50,31,39,868

50,31,39,868

33,88,64,854

33,88,64,854

 

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

19,50,66,883

19,50,66,883

15,24,39,814

15,24,39,814

 

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

12,17,14,067

12,17,14,067

96,17,4226

96,17,4226

કુલ

146,70,18,464

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,43,06,414 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 11,007 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.13% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002UCFL.png

190 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 37,379 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034014.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 1,71,830 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.49% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004RNQ7.png

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,54,302 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 68.24 કરોડથી વધારે (68,24,28,595) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.05% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 3.24% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0054C5H.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1787340) Visitor Counter : 238