સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
03 JAN 2022 9:23AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 145.68 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,45,582 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.42% છે
સાજા થવાનો દર હાલમાં 98.20% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 10,846 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,95,407દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 33,750 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 3.84% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.68% છે
કુલ 68.09 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ
નંબર.
|
રાજ્ય
|
ઓમિક્રોનના કેસની સંખ્યા
|
ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ
|
1
|
મહારાષ્ટ્ર
|
450
|
125
|
2
|
દિલ્હી
|
320
|
57
|
3
|
કેરાલા
|
109
|
1
|
4
|
ગુજરાત
|
97
|
42
|
5
|
તામિલનાડુ
|
|
|
6
|
રાજસ્થાન
|
69
|
47
|
7
|
તેલંગણા
|
62
|
18
|
8
|
કર્ણાટક
|
34
|
18
|
9
|
હરિયાણા
|
|
|
10
|
ઓડિશા
|
|
|
11
|
પશ્ચિમ બંગાળ
|
|
|
12
|
આંધ્ર પ્રદેશ
|
16
|
1
|
13
|
મધ્ય પ્રદેશ
|
9
|
9
|
14
|
ઉત્તર પ્રદેશ
|
|
|
15
|
ઉત્તરાખંડ
|
4
|
4
|
16
|
ચંદિગઢ
|
3
|
2
|
17
|
જમ્મુ એન્ડ કાશ્મીર
|
3
|
3
|
18
|
આંદામાન અને નિકોબાર ટાપુ
|
2
|
0
|
19
|
ગોવા
|
1
|
0
|
20
|
હિમાચલ પ્રદેશ
|
1
|
1
|
21
|
લદાખ
|
1
|
1
|
22
|
મણિપુર
|
1
|
0
|
23
|
પંજાબ
|
1
|
1
|
|
કુલ
|
1700
|
639
|
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1787053)
Visitor Counter : 279