સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આર્મી ડે પરેડ 2022

Posted On: 03 JAN 2022 10:13AM by PIB Ahmedabad

15 જાન્યુઆરી 2022ના રોજ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે આર્મી ડે પરેડનું આયોજન કરવામાં આવશે. વધુમાં, 23 જાન્યુઆરી 2022ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ ધ રીટ્રીટ માટે પ્રેસ બ્રીફ હાથ ધરવામાં આવશે. પ્રેસ બ્રીફ માટેનું સ્થળ પછીથી જણાવવામાં આવશે.

તમામ રસ ધરાવનાર મીડિયા વ્યકિતઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જરૂરી સુરક્ષા મંજૂરીઓ માટે નીચેની વિગતો armydayparade2022[at]gmail[dot]com પર 05 જાન્યુઆરી 2022 સુધી મોકલી આપવી.

 

પૂરું નામ

પીઆઈબી/આઈડી કાર્ડ નં,

આઇ કાર્ડનો સ્કેન કરેલ ફોટો

મીડિયા એજન્સીનું નામ

અરજદારનો ફોટો

આ માટે અરજી કરવી: ADP/પ્રેસ બ્રીફ/બંને

કોઈપણ સ્પષ્ટતા માટે, કૃપા કરીને 011-23019659 પર કૉલ કરો. 05 જાન્યુ. 2022 પછી મળેલ મેઇલ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1787050) Visitor Counter : 251