સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 145.44 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 25 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.27%

છેલ્લા 24 કલાકમાં 27,553 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,22,801)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.35%)

Posted On: 02 JAN 2022 10:05AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 25,75,225 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 145.44 કરોડ (1,45,44,13,005)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,55,58,060 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,88,023

બીજો ડોઝ

97,16,435

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,85,833

બીજો ડોઝ

1,69,05,442

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

50,05,37,483

બીજો ડોઝ

33,52,31,221

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,47,56,093

બીજો ડોઝ

15,13,53,034

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,15,36,496

બીજો ડોઝ

9,56,02,945

કુલ

1,45,44,13,005

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,42,84,561 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 9,249 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.27% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Y9B2.jpg

188 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 27,553 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EPV5.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 1,22,801  છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.35% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044JD8.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,82,376  કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 68 કરોડથી વધારે (68,00,71,486) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.35% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.55% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00598DE.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1787017) Visitor Counter : 186