સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 02 JAN 2022 9:29AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 145.44 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,22,801 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.35% છે

સાજા થવાનો દર હાલમાં 98.27% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 9,249 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,84,561 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 27,553 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.55% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.35% છે

કુલ 68.00 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

460

180

2

દિલ્હી

351

57

3

ગુજરાત

136

69

4

તામિલનાડુ

117

74

5

કેરાલા

109

1

6

રાજસ્થાન

69

61

7

તેલંગણા

67

27

8

કર્ણાટક

64

18

9

હરિયાણા

63

40

10

પશ્ચિમ બંગાળ

20

4

11

આંધ્ર પ્રદેશ

17

3

12

ઓડિશા

14

1

13

મધ્ય પ્રદેશ

9

9

14

ઉત્તર પ્રદેશ

8

4

15

ઉત્તરાખંડ

8

4

16

ચંદિગઢ

3

2

17

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

18

આંદામાન અને નિકોબાર

2

0

19

ગોવા

1

0

20

હિમાચલ પ્રદેશ

1

1

21

લદાખ

1

1

22

મણિપુર

1

0

23

પંજાબ

1

1

 

કુલ

1525

560

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1786890) Visitor Counter : 187