પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મિસ યુનિવર્સનો તાજ પ્રાપ્ત કરવા બદલ હરનાઝ સંધુને અભિનંદન આપ્યા

પોસ્ટેડ ઓન: 13 DEC 2021 8:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિસ યુનિવર્સનો તાજ પ્રાપ્ત કરવા બદલ હરનાઝ સંધુને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“મિસ યુનિવર્સનો તાજ મેળવવા માટે હરનાઝ સંધુને અભિનંદન. તેણીને તેની ભાવિ સફળતાઓ માટે શુભકામનાઓ.”

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1781114) મુલાકાતી સંખ્યા : 275