સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 08 DEC 2021 9:15AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 129.54 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 93,733, 555 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.27% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.36% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 9,525 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,89,137 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,439 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.70% પહોંચ્યો, છેલ્લા 65 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 24 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.76% છે

કુલ 65.06 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1779112) Visitor Counter : 215