આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

ભારતમાં પેરોલ રિપોર્ટિંગ - એક ઔપચારિક રોજગાર પરિપ્રેક્ષ્ય

Posted On: 25 NOV 2021 12:17PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે અમુક ચોક્કસ ક્ષેત્રોમાં પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પસંદગીની સરકારી એજન્સીઓ પાસે ઉપલબ્ધ વહીવટી રેકોર્ડના આધારે સપ્ટેમ્બર, 2017 થી સપ્ટેમ્બર, 2021ના સમયગાળાને આવરી લેતી દેશના રોજગાર આઉટલુક પર પ્રેસનોટ બહાર પાડી છે. વિગતવાર પરિણામો જોવા માટે.... અહીં ક્લીક કરો.

SD/GP/JD(Release ID: 1775006) Visitor Counter : 35