માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav
iffi banner

માસ્ટર્સ ઑફ કન્ટેમ્પરરી સિનેમાની ઉજવણી માટે IFFI

52મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા વિશ્વભરના સમકાલીન સિનેમાના કેટલાક માસ્ટર્સની ફિલ્મો પ્રદર્શિત કરશે. વિભાગની ફિલ્મો નીચે મુજબ છે-

 

એવરીથીંગ વેન્ટ ફાઈન

ડિરેક્ટર: ફ્રાન્કોઇસ ઓઝોન

ફ્રાન્સ | ફ્રેન્ચ

 

 

ઈન ફ્રન્ટ ઓફ યોર ફેસ

દિગ્દર્શક: હોંગ સંગસૂ

દક્ષિણ કોરિયા| કોરિયન

 

 

મેમોરિયા

નિર્દેશક: અપિચટપોંગ વીરાસેથાકુલ

કોલંબિયા, થાઈલેન્ડ, યુકે, મેક્સિકો, ફ્રાન્સ | અંગ્રેજી, સ્પેનિશ

 

પેરેલલ મધર્સ

ડિરેક્ટર: પેડ્રો અલ્મોડોવર

સ્પેન | સ્પૅનિશ

 

 

સુઝાના એન્ડલર

દિગ્દર્શક: બેનોઈટ જેકોટ

ફ્રાન્સ | ફ્રેન્ચ

 

 

 

ટોમ મદિના

દિગ્દર્શક: ટોની ગેટલિફ

ફ્રાન્સ | ફ્રેન્ચ

 

SD/GP/NP

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

iffi reel

(Release ID: 1772602) Visitor Counter : 224