પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
15 NOV 2021 10:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસામુંડાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ સ્વતંત્રતા સંગ્રામ અને આદિવાસી સમાજના હિત માટે તેમની લડાઈને બળ આપવા માટેના તેમના યોગદાનને યાદ કર્યું.
પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું, “ભગવાન બિરસા મુંડાજીને તેમની જયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેઓ સ્વતંત્રતા આંદોલનને તેજ ધાર આપવાની સાથ-સાથે આદિવાસી સમાજના હિતોની રક્ષા માટે હંમેશા સંઘર્ષ કર્યો. દેશ માટે તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
भगवान बिरसा मुंडा जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। वे स्वतंत्रता आंदोलन को तेज धार देने के साथ-साथ आदिवासी समाज के हितों की रक्षा के लिए सदैव संघर्षरत रहे। देश के लिए उनका योगदान हमेशा स्मरणीय रहेगा।
— Narendra Modi (@narendramodi) November 15, 2021
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1771817)
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam