સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 110.79 કરોડને પાર


છેલ્લા ચોવિસ કલાકમાં 53.81 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.26%

છેલ્લા 24 કલાકમાં 12,516 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,37,416; 267 દિવસમાં સૌથી નીચો

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.10%) છેલ્લા 49 દિવસમાં 2% કરતા ઓછો

Posted On: 12 NOV 2021 9:42AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 53,81,889 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરો આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ 110.79 કરોડ (1,10,79,51,225) સુધી પહોંચી ગયો છે. આ 1,11,61,268 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,80,018

બીજો ડોઝ

93,07,096

FLWs

પ્રથમ ડોઝ

1,83,73,522

બીજો ડોઝ

1,61,23,036

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

42,92,51,634

બીજો ડોઝ

16,30,73,557

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,75,00,331

બીજો ડોઝ

10,27,21,593

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

11,12,54,170

બીજો ડોઝ

6,99,66,268

કુલ

1,10,79,51,225

 

છેલ્લા 24 કલાકમાં 13,155 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,38,14,080 થઈ છે.

પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.26%છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Q6XI.jpg

કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 138 દિવસોમાં ઓછો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 12,516 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BSWF.jpg

એક્ટિવ કેસલોડ હાલમાં 1,37,416 પર છે જે 267 દિવસમાં સૌથી ઓછો છે. હાલમાં દેશના કુલ પોઝિટિવ કેસના 0.40% સક્રિય કેસ છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003F636.jpg

દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 11,65,286 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 62.10 કરોડ (62,10,67,350) સંચિત પરીક્ષણો કર્યા છે.

જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.10% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 49 દિવસોથી 2% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.07% નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 39 દિવસોથી 2% ની નીચે અને સતત 74 દિવસોથી 3% ની નીચે રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IYVK.jpg

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1771133) Visitor Counter : 267