PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 09 NOV 2021 5:45PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 109.08 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,126 નવા કેસ નોંધાયા, 266 દિવસમાં સૌથી ઓછા
  • સાજા થવાનો દર હાલમાં 98.25% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 11,982 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,37,75,086 દર્દીઓ સાજા થયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.41% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,40,638 થયું, 263 દિવસમાં સૌથી નીચો
  • દૈનિક પોઝિટિવીટી દર 0.93% પહોંચ્યો, છેલ્લા 36 દિવસથી 2% કરતા ઓછો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 46 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.25% છે
  • કુલ 61.72 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગતhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1770173 

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1770181

કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1770287

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1770358) Visitor Counter : 194