PIB Backgrounder
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

प्रविष्टि तिथि: 05 NOV 2021 5:36PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 107.70 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,729  નવા કેસ નોંધાયા
  • સાજા થવાનો દર હાલમાં 98.23% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 12,165  દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,37,24,959  દર્દીઓ સાજા થયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.43% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,48,922  થયું
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 42 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.25% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.90% પહોંચ્યો, છેલ્લા 42 દિવસથી 2% કરતા ઓછો
  • કુલ 61.30 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA
*****

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગતhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1769428

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1769426

Tweets Links

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1769573) आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi