પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
31 OCT 2021 1:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીજીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1768098)
आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam