પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીનું રોમમાં આગમન
Posted On:
29 OCT 2021 11:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જી-20 સમિટમાં ભાગ લેવા માટે રોમ પહોંચ્યા હતા.
ઈટલી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ઇટલીમાં ભારતના રાજદૂતે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1767431)
Visitor Counter : 242
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam