ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ મિલાદ-ઉન-નબીના પર્વ પર દેશને શુભકામના પાઠવી
प्रविष्टि तिथि:
18 OCT 2021 2:34PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ લોકોને મિલાદ-ઉન-નબી પર શુભકામના પાઠવી.
તેમનો સંદેશ નીચે મુજબ છે.
“હું પયગંબર મોહમ્મદની જયંતીના રૂપે મનાવવામાં આવનારા મિલાદ-ઉન-નબીના શુભ અવસર પર સમગ્ર દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવું છું.
પયગંબર સાહેબે માનવ જાતિને કરૂણા, સહનશીલતા અને સાર્વભૌમિક ભાઈચારાનો નેક માર્ગ બતાવ્યો.
હું કામના કરૂં છું કે પયગંબર મોહમ્મદનો ચિરંતન સંદેશ એક ન્યાયપૂર્ણ, દયાશીલ અને સમરસતાપૂર્ણ સમાજનું નિર્માણ કરવામાં આપણું માર્ગદર્શન કરતો રહે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1764666)
आगंतुक पटल : 350