સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
16 OCT 2021 10:00AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 97.23 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,981 નવા કેસ નોંધાયા, છેલ્લા 8 દિવસથી 20,000 થી ઓછા કેસ
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.59% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું 2,01,632 થયું, 218 દિવસમાં સૌથી ઓછું
સાજા થવાનો દર હાલમાં 98.08% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 17,861 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,33,99,961 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 113 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.44% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.73% પહોંચ્યો, છેલ્લા 47 દિવસથી 3% કરતા ઓછો
કુલ 58.98 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1764309)
Visitor Counter : 224